ભારત-અમેરિકા વચ્ચે 8 જુલાઈ પહેલા ટ્રેડ ડીલ થવાની ધારણા
ભારત-અમેરિકા વચ્ચે 8 જુલાઈ પહેલા ટ્રેડ ડીલ થવાની ધારણા
Blog Article
ભારત અને અમેરિકા વચ્ચે 8 જુલાઇ સુધી વચગાળાની વેપાર સમજૂતીની જાહેરાત થવાની ધારણા છે. 9 જુલાઈએ પારસ્પરિક ટેરિફના અમલ પહેલા બંને પક્ષોના પ્રતિનિધિમંડળો છેલ્લાં તબક્કાની મંત્રણા ચાલુ કરી હતી અને મોટોભાગના ક્ષેત્રો માટે સંમતિ સધાઈ ચુકી હતી, એમ સૂત્રોને ટાંકીને સોમવારે મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.
Report this page